For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

તારાવિશ્વનો અદ્ભુત નજારો દર્શાવતી નાસાની તસવીરો

01:02 PM Apr 23, 2024 IST | Bhumika
તારાવિશ્વનો અદ્ભુત નજારો દર્શાવતી નાસાની તસવીરો

અવકાશમાં કુદરતનો અદ્ભુત નજારો જોવા મળે છે. ખગોળપ્રેમીઓ માટે તારાવિશ્ર્વ કાયમ આકર્ષક બાબત રહ્યું છે. તસવીરોમાં નાસા સંચાલિત હબલ સ્પેસ ટેલિસ્કોપ દ્વારા લેવામાં આવેલી અદ્ભુત છબીઓ પૈકી સૌથી આકર્ષક 10 તસવીરો નજરે પડે છે. જેમાં લાખો પ્રકાશ-વર્ષ દૂર ગેલેકસીઓની જટિલ વિગતો અને આકર્ષક વૈભવની ઝલક દર્શાવે છે. પૃથ્વીથી 120 મિલિયન પ્રકાશ વર્ષ દૂર વિશાળા સર્પાકાર આકાશગંગા અદ્ભુત નજારો સર્જે છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement