For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

નર્મદે સર્વદે! ગંગા દશહરાએ મા નર્મદાને ચૂંદડી અર્પણ

04:16 PM Jun 10, 2024 IST | Bhumika
નર્મદે સર્વદે  ગંગા દશહરાએ મા નર્મદાને ચૂંદડી અર્પણ
Advertisement

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના ભાલોદ ગામેમાં નર્મદા મૈયાના તટે પારંપરીક રીતે જેઠ સુદ એકમથી જેઠ સુદ દસમ સુધી દસ દીવસ ગંગા દશહરા પર્વની રંગેચંગે અને ભક્તિ વારા માહોલ વચ્ચે ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીના ભાગરૂૂપે ભાલોદ ગામે બે દિવસના વિવિધ ધાર્મિક કાર્યકમો યોજાયા હતા જેમા તા-8-6-2024 શનીવારના રોજ મુખ્ય બજારમા આવેલા મહાકાળી માતાજીના મંદીરેથી સાંજના 6 કલાકે નર્મદા માતાની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. તેમજ નદી કિનારે તાજેતરમા લગ્ન ગ્રંથીથી જોડાયેલા નવયુગલો દ્રારા માં નર્મદાનુ પૂંજન તેમજ સમૂહમાં મહાઆરતી કરવામા આવી હતી સાથે એક કિનારે થી સામેના કિનારા સુધી ચુંદડી અર્પણ કરવામા આવી હતી.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement