For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

વિશ્વભરમાં રમજાન માસની ઇબાદત કરતો મુસ્લિમ સમાજ

01:02 PM Apr 04, 2024 IST | Bhumika
વિશ્વભરમાં રમજાન માસની ઇબાદત કરતો મુસ્લિમ સમાજ

વિશ્વભરના મુસ્લિમો પવિત્ર રમજાન માસ નિમિત્તે રોજા રાખી રહ્યા છે. ખુદાની બંદગી અને દાનનું આ માસ દરમ્યાન વિશેષ મહત્ત્વ હોય છે. તસવીરમાં દિલ્હીના જુના કવાર્ટર્સમાં આવેલી ઇલેક્ટ્રિક સામાનની દુકાનમાં ઇફતારનું ભોજન લેતા પહેલા ઇબાદત કરતા મુસ્લિમ બિરાદરો, પાકિસ્તાનના કરાચીમાં આવેલી મસ્જિદમાં પવિત્ર કુરાનનું વાંચન કરતો બાળક તથા અન્ય તસવીરમાં ઇરાનમાં શિયા ઉપાસકો તેમના માથા પર કુરાનની નકલ મૂકીને પ્રાર્થના કરતા નજરે પડે છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement