For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મોદી સરકાર 3.0: પ્રથમ વખત 72 પ્રધાનોનું જમ્બો મંત્રીમંડળ

11:32 AM Jun 10, 2024 IST | Bhumika
મોદી સરકાર 3 0  પ્રથમ વખત 72 પ્રધાનોનું જમ્બો મંત્રીમંડળ
Advertisement

ગુજરાત મિરર, નવી દિલ્હી,તા.10 : મોદી સરકાર 3.0નો શપથ ગ્રહણ સમારંભ રવિવારે રાષ્ટ્રપતિ ભવનના પ્રાંગણમાં સંપન્ન થઈ ગયો. નરેન્દ્ર મોદીએ આજે ત્રીજી વાર પ્રધાનમંત્રી પદના શપથ લીધા. શપથ ગ્રહણ સમારંભમાં એક એક કરીને ચૂંટાયેલા 72 સાંસદોએ મંત્રી પદના શપથ લીધા. કોને મળી કેબિનેટમાં જગ્યા, કોને મળ્યો રાજ્યમંત્રીનો દરજ્જો, અહીં જોઈ લો આખું લિસ્ટ.

કેબિનેટ મંત્રી

Advertisement

વડાપ્રધાન- નરેન્દ્ર મોદી
રાજનાથ સિંહ
અમિત શાહ - નિતિન ગડકરી
જેપી નડ્ડા- શિવરાજ સિંહ ચૌહાણ
નિર્મલા સીતારમણ -એસ જયશંકર
મનોહર લાલ ખટ્ટર- એચડી કુમારાસ્વામી
પીયૂષ ગોયલ - ધર્મેન્દ્ર પ્રધાન
જીતનરામ માંઝી - લલન સિંહ
સર્વાનંદ સોનોવાલ-ડો.વીરેન્દ્ર કુમાર
રામમોહન નાયડૂ - પ્રહ્લાદ જોશી
જુએલ ઓરાંવ - ગિરિરાજ સિંહ
અશ્વિની વૈષ્ણવ
જ્યોતિરાદિત્ય સિંધિયા
ભૂપેન્દ્ર યાદવ-ગજેન્દ્ર સિંહ શેખાવત
અન્નપૂર્ણા દેવી - કિરણ રિજિજૂ
હરદીપ સિંહ પુરી- મનસુખ માંડવીયા
જી કિશન રેડ્ડી-ચિરાગ પાસવાન
સીઆર પાટિલ

રાજ્ય મંત્રી

જિતિન પ્રસાદ- શ્રીપદ યશો નાઈક
પંકજ ચૌધરી- કૃષ્ણપાલ ગુર્જર
મદાસ અઠાવલે
રામનાથ ઠાકુર- નિત્યાનંદ રાય
અનુપ્રિયા પટેલ - વી સોમન્ના
ચંદ્રશેખર પેમ્માસાની
એસપ સિંહ બઘેલ
શોભા કરાંદલાજે
કીર્તિવર્ધન સિંહ
બીએલ વર્મા- શાંતનુ ઠાકુર
સુરેશ ગોપી - એલ મુરગન
અજય ટમટા - બંદી સંજય
ભાગીરથ ચૌધરી
સતીશ દુબે - સંજય સેઠ
રનનીત સિંહ બિટ્ટૂ
દુર્ગાદાસ સુઈકે
રક્ષા ખડસે
સુકાંતા મજૂમદાર
સાવિત્રી ઠાકુર
તોખન સાહૂ
રાજભૂષણ ચૌધરી
શ્રીપતિ વર્મા/શ્રીનિવાસ વર્મા નરસાપુરમ
હર્ષ મલ્હોત્રા
નીમૂબેન બાંભણિયા
મુરલીધર મોહોલ
જોર્જ કુરિયન
પબિત્રા માર્ગેરિટા

Advertisement
Tags :
Advertisement
Advertisement