For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

પક્ષીઓ અને વન્ય જીવનને જીવંત કરતી મૈનાક હલદરની બેનમૂન તસવીરો

12:29 PM Jun 25, 2024 IST | admin
પક્ષીઓ અને વન્ય જીવનને જીવંત કરતી મૈનાક હલદરની બેનમૂન તસવીરો
Advertisement

ભારતના કોલકાતામાં રહેતા એવોર્ડ વિજેતા ફોટોગ્રાફર મૈનાક હલદર તેમની આકર્ષક પક્ષી અને વન્ય જીવન ફોટોગ્રાફી માટે પ્રખ્યાત છે. ભારતના લીલાછમ જંગલોમાં અનેક કલાકો પસાર કર્યા બાદ તેઓએ બેનમૂન તસવીરો ઝડપી છે. તેમની બોલતી તસવીરો પક્ષીઓના જીવનને જીવંત સ્વરૂપે બતાવે છે. તેઓને અનેક એવોર્ડ અને સન્માનો પણ મળ્યા છે. મૈનાક હલદરની અમુક તસવીરોનો નજારો નજરે પડે છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement