For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

લોકસભાના ઉમેદવાર મનસુખભાઈ માંડવિયા પોરબંદર મત વિસ્તારના પ્રવાસે

12:02 PM Apr 01, 2024 IST | Bhumika
લોકસભાના ઉમેદવાર મનસુખભાઈ માંડવિયા પોરબંદર મત વિસ્તારના પ્રવાસે

પોરબંદર લોકસભાના ઉમેદવાર તેમજ કેન્દ્ર મંત્રી મનસુખભાઈ માંડવીયાએ ચૂંટણી લક્ષી પ્રવાસ શરૂ કરવામાં આવ્યો છે જેમાં ધોરાજી અને ઉપલેટા વિધાનસભાની જુદી જુદી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું ધોરાજી ખાતે જમના વડ રોડ ખાતે આવેલા સુખસાગર મંદિર ખાતે પૂજા અર્ચના કરી હતી અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા મનસુખભાઈ માંડવીયાને ફૂલડેથી વધાવવામાં આવ્યા હતા મનસુખ માંડવીયાએ વોર્ડ નંબર 8ની મુલાકાત કરી હતી આ તો કે ધોરાજી ઉપલેટાના ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલીયા સાંસદ સભ્ય રમેશભાઈ ધડુક રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશભાઈ ઢોલરીયા ભારતીય જનતા પાર્ટી અગ્રણી વીડીપટેલ ધોરાજી શહેર ભાજપ પ્રમુખ રાજેશભાઈ બાલધા મહામંત્રી કૌશિકભાઇ વાગડિયા મહામંત્રી પીન્ટુભાઇ ત્રિવેદી પૂર્વ પ્રમુખ વિનુભાઈ માથુકિયા તેમજ વિવિધ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement