For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ગુજરાત ATSને મળી સફળતા: મુન્દ્રામાંથી દબોચ્યો તુર્કીનો નાગરીક, પાકિસ્તાન કનેક્શન આવ્યું સામે

02:54 PM Jul 03, 2024 IST | Bhumika
ગુજરાત atsને મળી સફળતા  મુન્દ્રામાંથી દબોચ્યો તુર્કીનો નાગરીક  પાકિસ્તાન કનેક્શન આવ્યું સામે
Advertisement

ગુજરાત ATSને મોટી સફળતા મળી છે. ATSએ કચ્છના મુન્દ્રાના ધ્રબ ગામમાંથી તુર્કી નાગરીકને દબોચી લીધો છે. ઘડુલી અને ફુલરામાંથી પણ બે ભારતીય નાગરિકોની પણ ધરપકડ કરવામાં આવી છે. આ શક્સની પૂછપરછ કરવામાં આવી રહી છે.

પાકિસ્તાનમાં કરવામાં આવેલા કોલને લઈને આ શખ્સો લાંબા સમયથી ગુપ્તચર એજન્સીઓના રડાર પર હતા. અલગ અલગ એજન્સીઓ દ્વારા ઝડપાયેલા શખ્સોની સખ્ત પૂછ પરછ કરવાં આવી રહી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement