For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

વડાપ્રધાન મોદી અને પાટીલને અભિનંદન પાઠવતા કેસરીદેવસિંહ

04:37 PM Jun 10, 2024 IST | admin
વડાપ્રધાન મોદી અને પાટીલને અભિનંદન પાઠવતા કેસરીદેવસિંહ
Advertisement

વાંકાનેર રાજવી અને સાંસદ કેશરીદેવસિંહજી ઝાલાએ દેશના વડાપ્રધાન તરીકે નરેન્દ્રભાઈ મોદીને સતત ત્રીજી વખત દેશના વડાપ્રધાન તરીકે આરૂૂઢ થતાં તેમને અભિનંદન પાઠવતાં જણાવ્યું હતું કે ભાજપની પંચનિષ્ઠા એવી સામાજીક સમરસતાને કટીબધ્ધ બનાવવા માટે આ દેશના ખેડુતો, મહિલાઓ, યુવાનો, દલીતો, શોષીતો અને પીડીતોને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ થકી લાભ મળે અને સૌનો સમાન વિકાસ થાય અને આવનાંરા દિવસમાં દેશ આત્મનિર્ભર બને તે દિશામાં નરેન્દ્રભાઈ મોદી સતત કાર્યરત રહ્યા છે ત્યારે ખુબ ખુબ અભિનંદન સાથે ગુજરાતમાંથી મંત્રી મંડળમાં સમાવિષ્ટ સાંસદોને પણ અભિનંદન પાઠવ્યા હતા.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement