For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કેરી કરતાં રસ સસ્તો, 10 નમૂના લેતું ફૂડ વિભાગ

05:33 PM Jun 04, 2024 IST | admin
કેરી કરતાં રસ સસ્તો  10 નમૂના લેતું ફૂડ વિભાગ
Advertisement

ખાણીપીણીના 38 ધંધાર્થીઓને ત્યાં ચેકિંગ, 18ને લાઈસન્સ અંગે નોટિસ

ફૂડ વિભાગ દ્વારા શહેરમાં કેરી કરતા સસ્તા વેચાતા રસના વિક્રેતાઓ વિરુદ્ધ ઝુંબેશ હાથ ધરી આજે 10 સ્થળેથી શંકાસ્પદ કેરીના રસના સેમ્પલ લીધા હતાં. તેમજ 38 ખાણી-પીણીના ધંધાર્થીઓને ત્યાં ચેકીંગ હાથ ધરી 18ને ફૂડ લાયસન્સ અંગે નોટીસ આપી હતી. ફૂડ વિભાગની ટીમ દ્વારા સર્વેલન્સ ચેકિંગ દરમિયાન શહેરના હેમુ ગઢવી હોલ પાછળ હોકર્સ ઝોન તથા લક્ષ્મીનગરના પુલ થી રાજનગર ચોક, મોરબી રોડ- હોકર્સ ઝોન તથા જૂના જકાતનાકા સામેના વિસ્તારમાં આવેલ ખાદ્યચીજોનું વેચાણ કરતાં કુલ 38 ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં 18 ધંધાર્થિઓને લાઇસન્સ બાબતે સૂચના આપવામાં આવેલ. તેમજ ખાધ્ય ચીજોના કુલ 38 નમૂનાની સ્થળ પર ચકાસણી કરવામાં આવેલ હતી.

Advertisement

મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા (01)ભગવતી ચાઇનીઝ પંજાબી -લાઇસન્સ મેળવવા બાબતે નોટિસ (02)ખોડિયાર ચાઇનીઝ પંજાબી -લાઇસન્સ મેળવવા બાબતે નોટિસ (03)કટક બટક પૂરી શાક -લાઇસન્સ મેળવવા બાબતે નોટિસ (04)જય ભવાની ઢોસા- લાઇસન્સ મેળવવા બાબતે નોટિસ (05)કરીમ39;સ એગ્ઝ સેન્ટર -લાઇસન્સ મેળવવા બાબતે નોટિસ (06)ચામુંડા સ્ટીમ ઢોકળા - લાઇસન્સ મેળવવા બાબતે નોટિસ (07)મોમાઈ ફરસાણ -લાઇસન્સ મેળવવા બાબતે નોટિસ (08)કુળદેવી ચાઇનીઝ પંજાબી -લાઇસન્સ મેળવવા બાબતે નોટિસ (9)જય ભગીરથ કચ્છી દાબેલી -લાઇસન્સ મેળવવા બાબતે નોટિસ (10)ભોલેનાથ પાણીપૂરી -લાઇસન્સ મેળવવા બાબતે નોટિસ (11)શિવ દાળપકવાન -લાઇસન્સ મેળવવા બાબતે નોટિસ (12)બોમ્બે વડાપાઉં -લાઇસન્સ મેળવવા બાબતે નોટિસ (13)દિલખુશ પાણીપુરી -લાઇસન્સ મેળવવા બાબતે નોટિસ (14)મહાકાળી પાણીપુરી -લાઇસન્સ મેળવવા બાબતે નોટિસ (15)જય અંબે પૂરીશાક -લાઇસન્સ મેળવવા બાબતે નોટિસ (16)અભી ફાસ્ટફૂડ -લાઇસન્સ મેળવવા બાબતે નોટિસ (17)ગણેશ વડાપાઉં -લાઇસન્સ મેળવવા બાબતે નોટિસ (18)મહાદેવ ફરસાણ - લાઇસન્સ મેળવવા બાબતે નોટિસ આપવામાં આવેલ. તથા (19)પટેલ ઘૂઘરા (20)બાલાજી દાળપકવાન (21)બાલાજી ઘૂઘરા (22)બાલાજી ભૂંગળા બટેટા (23)કદંબ દાબેલી (24)કદંબ ભજીયા વડાપાઉં (25)શ્રીજી બ્રેડ સેન્ટર (26)આશાપુરા દાળપકવાન (27)આશાપુરા ઘૂઘરા (28)રાજ મેગી (29)રાજ દાળપકવાન (30)મારુતિ અલ્પાહાર (31)એચ. કે. ઇડલી સંભાર (32) અનમોલ ફરસાણ (33)શ્રીરામ ફરસાણ (34)શિવશક્તિ નાસ્તા ગૃહ (35)જલિયાણ ફરસાણ (36)મુરલીધર ફરસાણ (37)જય અંબે પકોડા (38)ગણેશ ચાઇનીઝ પંજાબીની ચકાસણી કરવામાં આવેલ હતી.

10 સ્થળેથી રસના નમૂના લેવાયા
(1) મેંગો જ્યુસ (લુઝ): સ્થળ- શ્રી ન્યુ પટેલ ડેરી ફાર્મ, ક્રીસ્ટલ સિટી એપાર્ટમેન્ટ, ડિ-માર્ટ પાસે, કુવાડવા રોડ, (2) મેંગો મિલ્ક શેક (લુઝ): સ્થળ- જય ભોલે રસ (ભંડાર) કુવાડવા રોડ, (3) મેંગો જ્યુસ (લુઝ): સ્થળ- જય ભોલે રસ (ભંડાર) કુવાડવા રોડ, (4) મેંગો મિલ્ક શેક (લુઝ): સ્થળ-શ્રી નવરંગ ડેરી ફાર્મ, હૂડકો, કોઠારીયા રોડ, (5) મેંગો મિલ્ક શેક (લુઝ): સ્થળ- શ્રી નવરંગ ડેરી ફાર્મ, શક્તિ કૃપા, હરિધવા રોડ, (6) મેંગો મિલ્ક શેક (લુઝ): સ્થળ- ન્યુ વૃંદાવન ડેરી ફાર્મ, વિરાટનગર મેઇન રોડ, (7) મેંગો મિલ્ક શેક (લુઝ): સ્થળ- આકાશ કેટરર્સ પ્રા. લી., પિપળીયા હોલ મેઇન રોડ, (8) મેંગો મિલ્ક શેક (લુઝ): સ્થળ- ખોડિયાર પ્રોવિઝન સ્ટોર, ગોવિંદનગર કોર્નર, કોઠારીયા રોડ, (9) મેંગો મિલ્ક શેક (લુઝ): સ્થળ- બાપાસીતારામ ડેરી, હરિધવા મેઇન રોડ, (10) મેંગો મિલ્ક શેક (લુઝ): સ્થળ- કનૈયા ડેરી ફાર્મ, કોઠારીયા રોડ,

Advertisement
Tags :
Advertisement
Advertisement