For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

શહેરમાંથી અત્યાર સુધીમાં 4296 ઢોર પકડાયા, 45 સામે ફરિયાદ નોંધાઇ

12:58 PM Dec 05, 2023 IST | Sejal barot
શહેરમાંથી અત્યાર સુધીમાં 4296 ઢોર પકડાયા  45 સામે ફરિયાદ નોંધાઇ

જામનગર મહાનગરપાલિકા દ્વારા ટ્રાફિકને અડચણરૂપ રખડતા-ભટકતા ઢોરોનો ત્રાસ દૂર કરવા ઝુંબેશ હાથ ધરાઇ અનુસંધાને શહેરના જુદા-જુદા વિસ્તારોમાં રખડતા ઢોરો પકડવા માટે 4 ટીમોની રચના કરી, પોલીસ બંદોબસ્ત સાથે દૈનિક બે શિફટમાં બે ટીમો મારફત કામગીરી કરવામ: આવે છે. જે અનુસંધાને ગત માસથી 4296 જેટલા ઢોરને પકડવામાં આવેલ છે. તેમજ 2000 પાંજરાપોળ ખાતે મોકલી દેવામાં આવેલ છે. તેમજ કુલ 247ઢનેટેગીંગ કરી દેવામાં આવેલ છે. ઢોર માલિકો પાસેથી ગત માસમાં રૂા. 3,25,000નો દંડ વસુલવામાં આવેલ છે. આગામી સમયમાં આ 4 ટીમો મારફત પોલીસ બંદોબસ્ત સાથે શહેરમાં ઢોર પકડવાની કામગીરી વધુ સઘન ઝુંબેશ જામનગર મહાનગરપાલિકા દ્વારા ભટકતા ઢોરોનો ત્રાસ દૂર કરવા ઘનિષ્ટ શહેરમાં ટ્રાફિકને અડચણરૂ5 રખડતા- ઝુંબેશ હાથ ધરવામાં આવેલ છે.
જે બનાવવામાં આવનાર હોય, ઢોર માલિકોને પોતાન માલિકોને ઢોરો જાહેર રોડ રસ્તા ન ઉપર ન છોડવા તાકિદ કરવામાં આવે છે. ગત માસમાં જાહરેમાં ઢોર છોડી મુકવા, જાહેરમાં ઘાસચારો વેચાણ કરતા કુલ 45 આસામી સામે એફઆઇઆર નોંધવામાં આવેલ છે અને જાહેર રોડ રસ્ત ઉપર ખાનગી માલિકીના ઢોરો પકડાશે. તેવા કિસ્સામાં, ઢોરમાલિકો સામે દંડકીય કાર્યવાહી ઉપરાંત ફોજદારી રાહે કાર્યવાહી કરવામાં આવશે. જેની દરેક ઢોર માલિકોએ સ્પષ્ટ નોંધ લેવા જામનગર મહાનગરપાલિકા દ્વારા જાણ કરવામાં આવે છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement