For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

USAના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ સહપરિવાર ભારતની મુલાકાતે

11:08 AM Apr 21, 2025 IST | Bhumika
usaના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ સહપરિવાર ભારતની મુલાકાતે

અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વાન્સ અને સેક્ધડ લેડી ઉષા વાન્સ આજે ભારતની 3 દિવસની સત્તાવાર મુલાકાતે પધાર્યા છે. તેમનું સવારે પોણા દશ કલાકે દિલ્હીના પાલમ એરપોર્ટ પર આગમન થયું હતું. કેન્દ્રિય મંત્રી અશ્ર્વિની વૈષ્ણવે જે.ડી. વાન્સ, ઉષા વાન્સ અને તેમનાં 3 સંતાનોનુ સ્વાગત કર્યુ હતુ. તેમના સ્વાગતમા એરપોર્ટ પર જ ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યુ હતું. વાન્સ ફેમિલી એરપોર્ટ પર પરંપરાગત ભારતીય નૃત્ય જોઇને મંત્રમુગ્ધ થયા હતા. આજે તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે રાત્રી ભોજન કરશે અને આવતીકાલે જયપુરનાં રામબાગ પેલેસ ખાતે મુલાકાત કરશે. ત્યારબાદ 23 એપ્રિલનાં રોજ તેઓ તાજમહાલની મુલાકાત કરશે. તેઓ ર4 તારીખે વહેલી સવારે અમેરિકા પરત ફરશે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement