For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

અનોખો પ્રેમ, એક બે નહીં, 50 સ્થળે કપલે કર્યા મેરેજ

02:03 PM Feb 23, 2024 IST | Bhumika
અનોખો પ્રેમ  એક બે નહીં  50 સ્થળે કપલે કર્યા મેરેજ

બકી અને સેન્ડીએ 2010માં ડેટિંગની શરૂૂઆત કરી ત્યારે બકીએ કહ્યું હતું કે હું તને સૌથી ઊંચા પર્વત કરતાં વધુ પ્રેમ કરું છું. જવાબમાં સેન્ડી હંમેશાં કહેતી કે મારો પ્રેમ સમગ્ર દેશ કરતાં વિશાળ છે. આ યુગલે 50 રાજ્યોમાં એકમેક સાથે રહેવાની પ્રતિજ્ઞા લીધી હતી. તેમના ક્રોસ ક્ધટ્રી વેડિંગમાં આઠ વર્ષ લાગ્યાં હતાં. તેમણે 2012માં નાયગરા ફોલથી શરૂૂઆત કરી હતી અને 2020ના ઉનાળામાં અલાસ્કામાં પૂર્ણાહુતિ કરી હતી.

Advertisement

અમે વેકેશન સાથે મનાવતાં હતાં અને ચારથી પાંચ રાજ્યોને આવરી લેતાં હતાં અને ત્યાર બાદ ઘરે આવતાં અને નોકરીએ લાગી જતાં એમ બકીએ જણાવ્યું. અમેરિકાભરમાં વેડિંગ થીમ આધારિત તેમના કાર્યક્રમમાં બકી હંમેશાં અમેરિકાના ફ્લેગનું શર્ટ પહેરતો, જ્યારે પત્ની વાઇટ વેડિંગ ગાઉન પરિધાન કરતી હતી.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement