ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

રશિયા નિયંત્રિત શહેરમાં યુક્રેનનો હુમલો: 28નાં મોત

06:48 PM Feb 05, 2024 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement

યુક્રેન હુમલામાં 9 મહિલાઓ અને એક બાળક સહિત કમસે કમ 28 લોકોના મોત થઈ ગયા છે.યુક્રેનના સશસ્ત્ર દળોએ આ હુમલો રશિયા-નિયંત્રિત પૂર્વી યુક્રેનમાં એક બેકરી અને રેસ્ટરન્ટ પર કર્યો છે.

Advertisement

હુમલામાં હાઈ મોબિલિટી આર્ટિલરી રોકેટ સિસ્ટમનો ઉપયોગ કર્યો હતો. આ સંબંધમાં રશિયાએ રવિવારે કહ્યું કે યુક્રેને નવ મહિલાઓ અને એક બાળક સહિત કમસે કમ 28 લોકોનો જીવ લીધો છે.રશિયા સમર્થિત અધિકારીઓએ કહ્યું કે, યુક્રેને શનિવારે અમેરિકાથી સપ્લાઈ કરેલી હાઈ મોબિલિટી આર્ટિલરી રોકેટ સિસ્ટમની સાથે લિસિચાંસ્ક શહેરની એક બેકરી પર હુમલો કર્યો હતો. ,તેમણે કહ્યું કે, ઈમરજન્સી વર્કર્સે રેસ્ટોરન્ટના કાટમાળમાં બચેલા લોકોની શોધખોળમાં છે.

Tags :
RussiaUkraine attackworldWorld News
Advertisement
Advertisement