For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રશિયામાં યુક્રેન સેનાએ મચાવી તબાહી

12:11 PM Aug 23, 2024 IST | admin
રશિયામાં યુક્રેન સેનાએ મચાવી તબાહી

રશિયામાં યુક્રેન સેનાએ મચાવી તબાહીરશિયા-યુક્રેન યુદ્ધનો અંત આવવાના કોઈ અણસાર જોવા મળતા નથી અચાનક પાસુ પલટાયું હોય તેમ યુક્રેનના દળો રશિયાના પ્રદેશમાં ઘુસી ગયા છે બીજા વિશ્ર્વયુદ્ધ બાદ પ્રથમવાર રશિયા આવું આક્રમણ જોઈ રહ્યું છે. તસવીરોમાં યુક્રેનના આક્રમણના કારણે રશિયાના તૂટી ગયેલા પુલ, આક્રમણથી ભયભિત લોકો સ્થળાંતર કરતા નજરે પડે છે. આક્રમણના કારણે સરહદ ઉપર ભારે અફરાતફરી મચી ગઈ છે. રશિયા વળતો જવાબ નથી આપી રહ્યું તે તેની હાર છે કે વ્યૂહરચના તેનો જવાબ આગામી સમયમાં મળી જશે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement