For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

જગત જમાદાર અમેરિકાના ‘જમાદાર’ તરીકે ટ્રમ્પની તાજપોશી

10:38 AM Jan 21, 2025 IST | Bhumika
જગત જમાદાર અમેરિકાના ‘જમાદાર’ તરીકે ટ્રમ્પની તાજપોશી

અમેરિકાના પ્રમુખપદે કડકડતી ઠંડી વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પ શપથ લીધા હતા. આ ભવ્ય અને ગૌરવપૂર્ણ કાર્યક્રમની તસવીરી ઝલકમાં રાષ્ટ્રગીત દરમ્યાન ઓનર આપતા લોકો, પ્રથમ મહિલા મેલાનિયા ટ્રમ્પ કેપિટલ વન અરેના ખાતે પહોંચ્યા તે દ્દશ્ય, એક્ઝિકયુટીવ ઓર્ડર પર હસ્તાક્ષર કરતા ટ્રમ્પ તથા આ અવસરે ઉમટેલો માનવસમુદાય નજરે પડે છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement