For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મેલોની પર લટ્ટુ થયા ટ્રમ્પ: એદોંગને ઇટાલીના પીએમને સ્મોકિંગ છોડવા કહ્યું

11:16 AM Oct 14, 2025 IST | Bhumika
મેલોની પર લટ્ટુ થયા ટ્રમ્પ  એદોંગને ઇટાલીના પીએમને સ્મોકિંગ છોડવા કહ્યું

Advertisement

અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઇજિપ્ત શાંતિ સંમેલનમાં ઇટાલીના વડાપ્રધાન જયોર્જિયા મેલોનીની પ્રશંસા કરી તેમને સુંદર મહીલા તરીકે વર્ણવ્યા હતા. હળવા મુડમાં તેમણે કહ્યું, અમેરિકામાં આવું કોઇને કહેવું ભારે પડે કેમ કે લીંગભેદનો આરોપ લાગે અને અમારી રાજકીય કારર્કિદીનો પણ અંત આવી જાય. મને તમને સુંદર કહેવામાં વાંધો નથી, પરંતુ તેમ ખરેખર સુંદર છો. તુર્કિયેના રાષ્ટ્રપતિ એર્દોગને પણ મજાકમાં કહ્યું તમે ખુબ સારા લાગી રહ્યા છો પણ તમારે સ્મોકીંગ છોડવું પડશે. બાજુમાં ઉભેલા ફેંચ પ્રમુખે ટાપસી પુરી કે આ અશકય છે. મેલોનીએ પણ પોતાની બુદ્ધિમત્તાનો પરચો આપતા જવાબ આપ્યો કે જો હું સ્મોકીંગ છોડી દઇશ તો ઓછી સામાજીક થઇ જઇશ. હું કોઇને મારવા માંગતી નથી.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement