મધ્ય યુએસમાં ટોર્નડોની વિનાશક તબાહી
12:36 PM Mar 18, 2024 IST
|
Bhumika
Advertisement
બદલતા જતા વાતાવરણ વચ્ચે વિશ્વભરમાં વાવાઝોડાનો દોર શરૂ થયો છે. મધ્ય યુએસમાં વિનાશક ટોર્નડોએ ભારે ખાનાખરાબી સર્જી છે. લેકવ્યૂ, ઓહિયોમાં ઘરોને કાટમાળમાં ફેરવી દીધા છે. સર્વત્ર કાટમાળ પડેલો નજરે પડે છે. રસ્તાઓ ઉપર, ચર્ચમાં, ઘરોમાં સર્વત્ર તબાહીના દૃશ્યો નજરે પડે છે. લોકો રસ્તા ઉપર રાત વિતાવવા માટે મજબૂર બની ગયા છે. સરકાર અને સંસ્થાઓ દ્વારા રાહત સામગ્રીની વ્યવસ્થા કરવામાં આવી છે.
Advertisement
Next Article
Advertisement