ગેરકાયદેસર વસાહતી સામે ટ્રમ્પની કાર્યવાહી સામે હજારો લોકો મેદાનમાં
02:43 PM Feb 06, 2025 IST
|
Bhumika
Advertisement
અમેરિકામાં ટ્રમ્પ શાસનની શરૂઆત સાથે જ ગેરકાયદેસર ઇમિગ્રેશન પર કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ભારત સહિતના દેશોના આવા ગેરકાયદેસર વસાહતીઓને પરત ધકેલવામાં આવી રહ્યા છે. ત્યારે ટ્રમ્પ સરકારની આ નીતિ સામે અમેરિકામાંજ અનેક લોકો શેરીઓમાં ઉતર્યા છે. લોસ એન્જલસમાં આવા વિરોધી ઓ બેનરો સાથે નજરે પડે છે. વિરોધને ડામવા માટે સરકાર દ્વારા ટીયરગેસ સહિતના હથિયારો અજમાવવામાં આવી રહ્યા છે.
Advertisement
Next Article
Advertisement