For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ઇટાલીમાં નારંગીથી ધૂળેટી રમવાની પરંપરા

10:41 AM Mar 07, 2025 IST | Bhumika
ઇટાલીમાં નારંગીથી ધૂળેટી રમવાની પરંપરા

વિશ્ર્વના ઘણા દેશોમાં ધૂળેટી જેવો તહેવાર ઉજવવામાં આવે છે. યુરોપમાં આવેલ ઇટાલીના ઉત્તરીય ભાગમાં ઇવરિયા શહેરમાં એકબીજા પર નારંગીઓ ફેંકીને ધૂળેટી જેવો તહેવાર ઉજવવામાં આવે છે. આ ઉત્સવમાં ભાગ લેતા લોકો પરંપરાગત ગાર્ડ જેવો પોષાક પહેરીને આવે છે અને હર્ષોલ્લાસથી એકબીજા પર નારંગીઓ ફેંકી પર્વ માણે છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement