રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

મોદીને બંદી બનાવવાની પાક. આર્મી ઓફિસરની ડંફાશ

11:41 AM Dec 06, 2023 IST | Sejal barot
Advertisement

દેવાળિયા બની ગયેલા પાકિસ્તાનના નેતાઓ અને લશ્કરી અધિકારીઓનો ઘમંડ ઓછો થવાનું નામ નથી લઈ રહ્યો. ફરી એકવાર પાકિસ્તાની સેનાના એક વરિષ્ઠ અધિકારીનું વિવાદાસ્પદ નિવેદન સામે આવ્યું છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ નિવેદનમાં કથિત પાકિસ્તાની અધિકારી ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીને બંદી બનાવવા અને પેલેસ્ટાઈનને આઝાદ કરાવવામાં તેની સેનાની મહત્વપૂર્ણ ભૂમિકાનો દાવો કરી રહ્યો છે. તાળીઓના ગડગડાટ વચ્ચે કથિત અધિકારી કહી રહ્યા હતા કે પાકિસ્તાનની સેના જ ખરી સેના છે અને તે આ કરી બતાવશે.

Advertisement

Tags :
islamabadofficerssnobberyThe crop of making Modi a prisoner. Army
Advertisement
Next Article
Advertisement