સ્વિત્ઝર્લેન્ડ-ઓસ્ટ્રેલિયામાં નવા વર્ષને વધાવતા સોનાક્ષી-કરીના
11:34 AM Jan 02, 2025 IST | Bhumika
નવા વર્ષને વધાવવા આમ માનવીથી માંડીને બોલિવૂડ સ્ટાર સુધી તમામમાં અનેરો થનગનાટ જોવા મળ્યો હતો. સોનાક્ષી સિંહા અને કરીના કપુરે ઓસ્ટ્રેલિયા અને સ્વિત્ઝર્લેન્ડમાં ન્યૂ યરની ઉજવણી કરી હતી. બંન્નેએ આ ઉજવણીની તસ્વીરો શેર કરી છે. જેમાં સોનાક્ષી સિંહા તેના પતિ જાહીર ઇકબાલ સાથે મોજમસ્તી કરતા નજરે પડે છે.
Advertisement
Advertisement