80 મીટર સુધી લાવા ઓકતો સિલિંગારફેલ જ્વાળામુખી
12:56 PM Feb 09, 2024 IST | Bhumika
દુનિયાભરમાં સક્રિય જ્વાળામુખી ફાટવાની ઘટના અવારનવાર બનતી રહે છે. આઈસલેન્ડમાં આવો જ એક જ્વાળામુખી વર્ષમાં બીજીવાર ફાટી નીકળતા 80 મીટર સુધી હવામાં ધગધગતો લાવા ફેંકાઈ રહ્યો છે. લાવાનો પ્રવાહ વહેવા લાગતા તંત્ર દ્વારા સાવચેતીના પગલાં ભરવામાં આવી રહ્યા છે. સિલિંગારફેલ જ્વાળામુખી વિસ્ફોટ સાથે ફાટ્યો હતો.
Advertisement
Advertisement