For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ચિલીમાં માછીમારોના સમર્થનમાં ‘દરિયાઇ સિંહો’

01:16 PM Dec 30, 2023 IST | Bhumika
ચિલીમાં માછીમારોના સમર્થનમાં ‘દરિયાઇ સિંહો’

ચિલીમાં માછીમારો સરકાર સામે મેદાનમાં ઉતર્યા છે. સરકારે માછીમારોનોને લગતા કાયદામાં ફેરફાર કર્યા છે. ઉપરાંત અગાઉ આપેલા વચન મુજબનું બોનસ ચૂકવવાની પણ ના પાડી દેતા માછીમારો અને સરકાર વચ્ચે સંઘર્ષ શરૂ થયો છે. માછીમારો સાથેની અથડામણ દરમ્યાન માછીમારોના દરિયાઇ સાથી ‘દરિયાઇ સિંહો’ પોલીસનો માર્ગ અવરોધતા નજરે પડે છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement