ક્રિસમસ પહેલાં વેનિસમાં સાન્ટાક્લોઝની કેનાલ પરેડ
11:05 AM Dec 24, 2024 IST
|
Bhumika
Advertisement
યૂરોપના પ્રખ્યાત શહેર વેનિસમાં ક્રિસમસની ઉજવણીની શાનદાર શરૂઆત કરવામા આવી છે. ખ્યાતનામ ગોંડોલા બોટમાં અસંખ્ય લોકો સાન્ટાકલોઝના પહેરવેશમાં લોકોને ક્રિસમસ ગિફટ આપવા નીકળ્યા હતા. જે ઉપરની તસવીરોમાં જોઇ શકાય છે.
Advertisement
Next Article
Advertisement