For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રિયો કાર્નિવલનો તાજ અશ્ર્વેત મહિલા વિરાદૌરોના શિરે

12:57 PM Feb 19, 2024 IST | Bhumika
રિયો કાર્નિવલનો તાજ અશ્ર્વેત મહિલા વિરાદૌરોના શિરે

વિશ્ર્વભરમાં આગવું સ્થાનધ દરાવતા રિયો કાર્નિવલૉનો તાજ અશ્ર્વત મહિલા વિરાદૌરોને પહેરાવવામાં આવ્યો હતો આ તાજ તેને અશ્ર્વેત મહિલાઓને શ્રધ્ધાંજલિ સાથે સ્વીકાર્યો હતો. સાથો સાથ તેણે કોબ્રાનું સન્માન કર્યુ હતું જેને આફ્રિકન દેશ બેનિનના ઘણા ભાગોમાં પવિત્ર માનવામાં આવે છે વિજેતા જૂથે બેનિન સાથેના બ્રાઝિલના ઐતિહાસિક સંબંધોને પણ યાદ કર્યા હતાં.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement