ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

ઈન્ડોનેશિયાના દરિયામાં રોહિંગ્યા મુસ્લિમોનું રેસક્યૂ

12:30 PM Mar 22, 2024 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement

વિશ્ર્વભરમાં શરણાર્થીઓની સમસ્યા દિનપ્રતિદિન વધતી જાય છે. રોહિંગ્યા મુસ્લિમોની ભારત સહિતના દેશોમાં મોટી સમસ્યા છે. ઈન્ડોનેશિયાના દરિયાકાંઠે રોહિંગ્યા મુસ્લિમો ભરેલી બોટ પલટી મારી ગઈ હતી. સ્થાનિક સત્તાવાળાઓ દ્વારા તેમને બચાવની કામગીરી શરૂ કરવામાં આવી હતી. વંશીય અથડામણના કારણે રોહિંગ્યા મુસ્લિમો સતત સ્થળાંતર કરતા રહે છે અને અવારનવાર નાની-મોટી દુર્ઘટનાઓ બનતી રહે છે.

Advertisement

Tags :
IndonesiaIndonesia newsRohingya MuslimsworldWorld News
Advertisement
Advertisement