PM મોદીની મસ્ક-રામાસ્વામી સાથે વન ટુ વન મુલાકાત
10:54 AM Feb 14, 2025 IST | Bhumika
અમેરિકાના પ્રવાસ દરમિયાન વડાપ્રધાન મોદી અમેરિકાના પ્રમુખ ડોનાલન્ડ ટ્રમ્પ સહિત અમેરિકી સરકારના ટોચના લોકોને વન ટુ વન મળ્યા હતાં તેની તસવીરી ઝાંખીમાં વોશિંગ્ટનમાં એલોન મસ્ક, વિવેક રામાસ્વામી સાથેની મુલાકાત જોવા મળી છે. આ મુલાકાત દરમિયાન મસ્કના બાળકો પણ સાથે જોવા મળ્યા હતાં. રામાસ્વામી સાથે પણ મુલાકાત યોજી હતી.
Advertisement
Advertisement