For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ગાઝા પટ્ટીમાં સહાય મેળવવા માટે લોકોનો ધસારો

10:51 AM May 29, 2025 IST | Bhumika
ગાઝા પટ્ટીમાં સહાય મેળવવા માટે લોકોનો ધસારો

ઇઝરાયલ-પેલેસ્ટાઇન વચ્ચેનાં યુધ્ધમાં અનેક માનવ જિંદગીઓ હોમાઇ ગઇ છે. લાખો લોકો બેઘર બની ગયા છે. ગાઝા પટ્ટી પર ઇઝરાયલનાં સતત બોંમ્બમારાના કારણે સમગ્ર વિસ્તાર કાટમાળમાં ફેરવાઇ ગયો છે. રોટીના ટુકડા માટે પણ લોકો વલખા મારી રહયા છે તસવીરોમાં યુએસ સમર્થિત ફાઉન્ડેશન દ્વારા વિતરણ થતી સહાય મેળવવા માટે લોકોના ટોળાં ઊમટી રહયા છે. જે ગાઝા પટ્ટીના લોકોની લાચારી અને મજબુરી દર્શાવે છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement