ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

પાક.વાયુસેનાએ અફઘાન પર ફરી કરેલી એર સ્ટ્રાઇક

11:16 AM Feb 17, 2025 IST | Bhumika
Advertisement

 

Advertisement

ટીટીપીના અડ્ડાઓ ઉપર કરેલો હુમલો

પાકિસ્તાની વાયુસેનાએ અફઘાનિસ્તાન અને પાકિસ્તાનના સરહદી વિસ્તારોમાં આતંકવાદી સંગઠન તહરીક-એ-તાલિબાન (TTP) ના ઠેકાણાઓને નિશાન બનાવ્યા છે. રિપોર્ટ અનુસાર, આ હુમલાઓમાં સાઇમના બંન્ને અને ટીટીપીના ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવ્યા છે.

પાકિસ્તાની વાયુસેનાએ ઓછામાં ઓછા 3 અલગ અલગ સ્થળોએ આ હુમલાઓ કર્યા છે. આ હવાઈ હુમલામાં પાકિસ્તાની વાયુસેનાએ 6 ફાઇટર જેટનો ઉપયોગ કર્યો છે, જેમાં F-17 અને JF-17 ફાઇટર પણ સામેલ છે. આ હવાઈ હુમલા અંગે પાકિસ્તાને હજુ સુધી કોઈ નિવેદન આપ્યું નથી.

Tags :
Afghanistanair strikepakistanPakistan Air Forcepakistan newsworldWorld News
Advertisement
Next Article
Advertisement