ઓસ્કાર 2024, હોલિવુડના સિતારાઓનો રેડ કાર્પેટ ઝલવો
12:47 PM Mar 11, 2024 IST
|
Bhumika
Advertisement
અમેરિકાના લોસ એન્જલસમાં 96માં ઓસ્કાર એવોર્ડની રંગારંગ ઉજવણી થઇ રહી છે. સ્ટાર ડોબ્બી થિયેટરમાં હોલિવુડના સિતારાઓનો જલવો જોવા મળી રહ્યો છે. તસવીરમાં હોલિવુડની આગવી ઓળખ સમાન એ-લિસ્ટર્સ, જેમાં ઝેન્ડાયા, ઓસ્કાર વિજેતા રોબર્ટ ડાઉની જૂનિયર, એમ્મા સ્ટોન, એમિલી બ્લન્ટ, રાયન ગોસ્લિંગ, ફલોરેન્સ પુગ, અમેરિકા ફેરેરા, બિલિ ઇલિશ, ટેલર જોય સહિતના દિગ્ગજો રેડ કાર્પેટ પર આગવી અદા બતાવતા નજરે પડે છે.
Advertisement