3D પ્રિન્ટિંગથી સ્થાપત્ય આર્ટનો નવો ક્રેઝ
01:23 PM Mar 09, 2024 IST
|
Bhumika
Advertisement
કોલંબિયામાં 3ઉ પ્રિન્ટિંગથી એક ભવ્ય આર્ટ સ્કલ્પચર તૈયાર કરવામાં આવ્યું છે. જે 5 માર્ચે કોલંબિયાના મેડેલિન શહેરની પ્રકૃતિને સમર્પિત કરવામા આવ્યું છે. 5.5 મીટર ઊંચી બાય 5.5 મીટર પહોળી શિલ્પ બનાવવા માટે , કલાકારો 20 નીચા ફોર્મેટ 3ઉ ટેક્નોલોજી પ્રિન્ટરો સાથે મુદ્રિત 1,500 ટુકડાઓ સાથે જોડયા હતાં.
Advertisement
Next Article
Advertisement