For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

પાણીનું સ્તર ઘટતા વિશ્ર્વયુધ્ધમાં ડૂબેલા નાઝી જહાજો બહાર આવ્યા

12:29 PM Sep 12, 2024 IST | admin
પાણીનું સ્તર ઘટતા વિશ્ર્વયુધ્ધમાં ડૂબેલા નાઝી જહાજો બહાર આવ્યા

પાણીના સ્તરમાં ઘટાડો થતાં જે તે સમયે ડૂબી ગયેલા નાઝી યુધ્ધ જહાજો પુન: બહાર આવવા લાગ્યા છે. સર્બિયામાં બીજા વિશ્ર્વયુધ્ધ દરમ્યાન ડૂબી ગયેલા જર્મન યુધ્ધ જ્હાજો દેખાવા લાગ્યા છે. આ જહાજોનો સોવિયત દળો દ્વારા નાશ કરવામાં આવ્યો હતો. તસવીરમાં આવા જહાજો અને તેનું નિરીક્ષણ કરતો માછીમાર નજરે પડે છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement