For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ટાઇમ્સ સ્કવેર ખાતે રમજાનની નમાઝ અદા કરતા મુસ્લિમ બિરાદરો

01:10 PM Mar 12, 2024 IST | Bhumika
ટાઇમ્સ સ્કવેર ખાતે રમજાનની નમાઝ અદા કરતા મુસ્લિમ બિરાદરો

મુસ્લિમોના પવિત્ર માસ રમજાનનો પ્રારંભ થઇ ચુક્યો છે. વિશ્ર્વભરના મુસ્લિમો સમગ્ર મહિના દરમ્યાન રોઝા રાખી ખુદાની બંદગી કરશે ન્યૂર્યોકના વિખ્યાત ટાઇમ્સ સ્કવેર ખાતે મુસ્લિમ બિરાદરોએ રમજાનની વિશેષ નમાઝ અદા કરી હતી.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement