ગાઝામાં ફરી ઇઝરાયલના હુમલાથી 400થી વધુનાં મોત
10:39 AM Mar 20, 2025 IST | Bhumika
ઇઝરાયલ-પેલસ્ટાઇન વચ્ચેનું યુધ્ધ ફરી ચરમસીમાએ પહોંચશે. થોડા દિવસોનાં વિરામ બાદ ગાઝામા ફરી ઇઝરાયલે ભયાનક હવાઇ હુમલા શરૂ કરતા 400થી વધુ લોકો માર્યા ગયા છે. રમઝાનનાં પવિત્ર માસમાં હુમલાથી ભારે કફોડી પરિસ્થિતિ જોવા મળી રહી છે લોકોની હિઝરત શરૂ થઇ છે ચોતરફ કાટમાળ વચ્ચે જીવવા માટેનો સંઘર્ષ જોવા મળે છે. એક તબકકે એવું લાગતુ હતું કે યુધ્ધનો અંત આવશે ત્યા ફરી લોહિયાળ સંઘર્ષ શરૂ થયો છે જે વિવિધ તસવીરોમા નજરે પડે છે.
Advertisement
Advertisement