અમેરિકામાં રામકથાનું સનાતન રસપાન કરાવશે મોરારિબાપુ
11:37 AM Jun 26, 2025 IST
|
Bhumika
Advertisement
અમેરિકામા મોરારિબાપુ રામકથાનું સનાતન રસપાન કરાવશે. દક્ષિણ અમેરિકાના આર્કાન્સામાં આગામી શનિવારથી ભાવિક શ્રોતાઓને લાભ મળશે.
Advertisement
વિદેશની ધરતી અમેરિકામાં સનાતન ધર્મની ગાથા રામકથાનું આયોજન થયું છે. આગામી શનિવાર તા.28થી મોરારિબાપુનાં વ્યાસાસને ભાવિક શ્રોતાઓને લાભ મળનાર છે. દક્ષિણ અમેરિકામાં પ્રાકૃતિક સૌંદર્ય ધરાવતાં પ્રાંત ( લીટલ રોક - સ્ટેટ હાઉસ ) આર્કાન્સામા મોરારિબાપુ શનિવાર તા.28થી રવિવાર તા.6 દરમિયાન રામકથાનું સનાતન રસપાન કરાવશે. આ કથા શ્રવણ કરવાં અમેરિકા, ભારત ઉપરાંત અન્ય દેશોનાં કથાપ્રેમીઓ જોડાનાર છે.
Next Article
Advertisement