બ્રાઝિલમાં મોદીનું શિવતાંડવ સાથે સ્વાગત
11:08 AM Jul 08, 2025 IST
|
Bhumika
Advertisement
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પાંચ દેશોના 8 દિવસના વિદેશ પ્રવાસ પર છે. મોદી આજે રિયો ડી જાનેરોથી બ્રાઝિલની રાજધાની બ્રાઝિલિયા પહોંચ્યા. અહીં તેમનું શિવતાંડવ સ્તોત્ર અને ભારતીય શાસ્ત્રીય નૃત્ય સાથે સ્વાગત કરવામાં આવ્યું. પ્રધાનમંત્રી મોદીએ તેને યાદગાર સ્વાગત ગણાવ્યું અને ઇમિગ્રન્ટ્સને તેમના મૂળ સાથે જોડાયેલા રહેવા બદલ પ્રશંસા કરી હતી
Advertisement
Next Article
Advertisement