જાપાનના પીએમ સાથે મોદીની બુલેટ ટ્રેનમાં મુસાફરી
10:55 AM Aug 30, 2025 IST | Bhumika
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે તેમના જાપાની સમકક્ષ શિગેરુ ઈશિબા સાથે બુલેટ ટ્રેનમાં મુસાફરી કરી હતી. જાપાનના પ્રધાનમંત્રીએ મોદી સાથેની મુસાફરીની તસવીરો પોસ્ટ કરી લખ્યું હતું કે હું વડાપ્રધાન મોદી સાથે સેન્ડાઇ જઇ રહ્યો છું. આ શ્રેણી ગઇકાલ રાતથી ચાલુ છે અને હું તમારી સાથે કારમાં હોઇશ. દરમિયાન મોદી ચાર ફેક્ટરીઓની મુલાકાત લેશે, જેમાંથી એક ભારત માટે શિંકનસેન બુલેટ ટ્રેનનો પ્રોટોટાઇપ બનાવી રહી છે.
Advertisement
Advertisement