For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

બ્રુકલિન બ્રિજ સાથે મેક્સિકન નેવીનું જહાજ ટકરાયું

10:39 AM May 20, 2025 IST | Bhumika
બ્રુકલિન બ્રિજ સાથે મેક્સિકન નેવીનું જહાજ ટકરાયું

તાજેતરમાં મેક્સિકન નેવીનું તોતિંગ જહાજ બ્રુકલિન બ્રિજ સાથે અથડાતા તેના માસ્ટનો ઉપરનો ભાગ તૂટી ગયો હતો આ ઘટનામાં બે લોકો માર્યા ગયા હતાં અને અનેક લોકો ઘવાયા પણ હતાં. શનિવારે રાત્રે બનેલી આ ઘટનામાં નુક્સાન પામેલા જહાજની તસવીરો નજરે પડે છે. જહાજના માસ્ટ 147 ફૂટ જેટલી ઉંચાઈ ધરાવતા હતા જે બ્રિજ સાથે અથડાયા હતાં.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement