For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

હવાઇના જ્વાળામુખીનો લાવા 600 ફૂટની ઉંચાઇએ પહોંચ્યો

10:32 AM Mar 28, 2025 IST | Bhumika
હવાઇના જ્વાળામુખીનો લાવા 600 ફૂટની ઉંચાઇએ પહોંચ્યો

સમયાંતરે અલગ અલગ જવાળામુખીઓ પુન: સક્રિય થતા રહે છે. હવાઇના કિલાઉઆ જવાળામુખીમાં વિસ્ફોટના કારણે લાવાના ફુવારાઓ 600 ફૂટથી વધુ ઉંચાઇએ પહોંચી ગયા છે. કુદરતની આ ભયાવહ ઘટનાને નિહાળવા મોટી સંખ્યામાં મુલાકાતીઓ ઊમટી રહ્યા છે. તસવીરોમાં આગ ઓકતા લાવાના ફૂવારાઓ નજરે પડે છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement