For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કેનેડામાં ભારતીય દૂતાવાસ કબજે કરવા ખાલિસ્તાનીઓની ધમકી

05:56 PM Sep 17, 2025 IST | Bhumika
કેનેડામાં ભારતીય દૂતાવાસ કબજે કરવા ખાલિસ્તાનીઓની ધમકી

ખાલિસ્તાની સંગઠને વાનકુવર પર કબજો કરવાની ધમકી આપી કેનેડામાં ભારતીય વાણિજ્ય દૂતાવાસ પર કબજો કરવાની ધમકી આપી. કેનેડામાં ભારત વિરુદ્ધ ખાલિસ્તાની સમર્થકોનો વિરોધ ફરી એકવાર ભડકી ઉઠ્યો છે. એવું જાણવા મળ્યું છે કે SFJ એટલે કે શીખ્સ ફોર જસ્ટિસે ભારતીય વાણિજ્ય દૂતાવાસ પર કબજો કરવાની ધમકી આપી છે. એટલું જ નહીં, ભારતીયોને તે વિસ્તારમાં ન જવાની ચેતવણી પણ આપવામાં આવી છે.

Advertisement

કેનેડામાં ભારત વિરુદ્ધ ખાલિસ્તાની સમર્થકોનો વિરોધ ફરી એકવાર ભડકી ઉઠ્યો છે. એવું જાણવા મળ્યું છે કે SFJ એટલે કે શીખ્સ ફોર જસ્ટિસે ભારતીય વાણિજ્ય દૂતાવાસ પર કબજો કરવાની ધમકી આપી છે. એટલું જ નહીં, ભારતીયોને તે વિસ્તારમાં ન જવાની ચેતવણી પણ આપવામાં આવી છે. જોકે, આ અંગે ભારત કે કેનેડિયન સરકાર દ્વારા સત્તાવાર રીતે કંઈ કહેવામાં આવ્યું નથી.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement