For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ઇઝરાયલ પર ઇરાની મિસાઇલોનો વરસાદ

12:54 PM Oct 03, 2024 IST | Bhumika
ઇઝરાયલ પર ઇરાની મિસાઇલોનો વરસાદ
Advertisement

ઇઝરાયલ-પેલેસ્ટાઇન યુધ્ધનો વ્યાપ દિન-પ્રતિદિન વધતો જાય છે. લેબનોનમાં તહેરાનના હિઝબુલ્લાહ સાથીઓ સામે ઇઝરાયલના અભિયાનનો બદલો લેવા ઇરાને ઇઝરાયલ ઉપર બેલેસ્ટિક મિસાઇલનો મારો કર્યા બાદ ઇઝરાયલે પણ વળતો જવાબ આપતા વિશ્ર્વ યુધ્ધની સંભાવના જાગી છે. ઇઝરાયલની આર્યન ડોમ એન્ટિ મિસાઇલ સિસ્ટમે મોટા ભાગની મિસાઇલને નકામી બનાવી દીધી હતી. તસવીરોમાં ઇરાન દ્વારા છોડવામાં આવેલી મિસાઇલ ઇઝરાયલની શાળાની ઇમારત સાથે અથડાઇ હતી. આકાશમાં મિસાઇલનો નજારો શેલ્ટન હોમમાન આશરો લેતા લોકો વગેરે નજરે પડે છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement