ચીનમાં ઈન્ટરનેશનલ બિયર ફેસ્ટિવલનો પ્રારંભ
01:27 PM Aug 22, 2024 IST | Bhumika
Advertisement
ઉત્સવો માનવજીવનમાં નવો રંગ નવો ઉમંગ પૂરે છે. સમયાંતરે અલગ અલગ દેશમાં અવનવા ફેસ્ટિવલની ઉજવણી થતી રહે છે. આવો જ એક ઉત્સવ એટલે ચીનના શેનડોગ પ્રાંતના કિગદાઓ શહેરના વેસ્ટ કોસ્ટ એરિયામાં ઉજવાતો કિવન્ગદાઓ ઈન્ટરનેશનલ બિયર ફેસ્ટિવલ, 24 દિવસના આ સમયગાળા દરમ્યાન 2200 થી વધુ વિવિધ બિયરને સંગે મોજ મનાવાય છે. વિશ્ર્વના ચાર મુખ્ય બિયર ઉત્સવો પૈકીના એક એવા આ ઉત્સવમાં ઉત્તમ કક્ષાના બિયરનો સ્વાદ બિયરપ્રેમીઓને માણવા મળે છે.
Advertisement
Advertisement