વિશ્ર્વભરમાં દુર્લભ પ્રાણીઓની ગેરકાયદે હેરાફેરી
10:47 AM Apr 18, 2025 IST
|
Bhumika
Advertisement
પોતાના શોખ અથવા લાભ માટે વિવિધ પ્રાણીઓ ઉપર અત્યાચાર ગુજારવાનો સીલસીલો માનવજાત માટે નવો નથી. ચિપ ક્ધટેનરમાં કિંગ ક્રોબાથી લઇને પાણીની બોટલોમાં કોકાટુ, અને ડ્રેસ માછલીઓ, વિદેશી પ્રાણીઓની ગેરકાયદેસર હેરાફેરી કરવામાં આવે છે. વિશ્ર્વના અલગ-અલગ એરપોર્ટ ઉપર આવા કારસ્તાનો અવાર-નવાર ખુલ્લા પડે છે. ઇન્ડોનેશિયાના જાવામાં કસ્ટમ ઓફિસે દુર્લભ પીળા રંગના કોકટુની 22 બોટલો સાથે એક વ્યક્તિની ધરપકડ કરી હતી, નૈરૌબી-કૈન્યામાં કીડીઓની હેરાફેરી કરતો બેલ્જિયમ, કૈન્યાનો નાગરિક ઝડપાયો હતો તો ક્ધટેનરમાંથી બટાકાના કેનમાં છૂપાવેલા ત્રણ જીવંત કિંગ ક્રોબાને જપ્ત કરવામાં આવ્યા હતા.
Advertisement
Next Article
Advertisement