કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં હોલિવૂડના સેલિબ્ર્રિટીઓનો જમાવડો
10:45 AM May 15, 2025 IST
|
Bhumika
Advertisement
કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ-2025નો ધમાકેદાર પ્રારંભ થયો છે. ઓપનિંગ સેરેમનીમાં વિશ્ર્વભરના સ્ટાર ઉપસ્થિત રહ્યા હતા. તસવીરમાં ઈરીના શેક, હેઈદી કલુજા, લિયોનાર્ડો ડી. કેપ્રિયો, બેલા હદીદ, રોબર્ટ ડી નીરો, ઈવા લોરોરિયા, કવેન્ટિન ટેરેન્ટિનો, મોડેલ એલેસાન્ડ્રા એમ્બ્રોસિયો વગેરે નજરે પડે છે. દક્ષિણ ફ્રાન્સના કાન્સમાં 78મો કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ ચાલી રહ્યો છે.
Advertisement
Next Article
Advertisement