For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

MTV એવોર્ડસ રેડ કાર્પેટમાં હોલીવુડની સુંદરીઓ છવાઇ

02:09 PM Sep 13, 2024 IST | admin
mtv એવોર્ડસ રેડ કાર્પેટમાં હોલીવુડની સુંદરીઓ છવાઇ

હોલીવુડ-બોલીવુડના વિવિધ એવોર્ડ ફંકશનોની માફક એમ ટીવી એવોર્ડસ ફંકશનની પણ ભારે ચર્ચાઓ જોવા મળે છે. તેમાં પણ એમ ટીવી એવોર્ડસ ફંકશનના રેડ કાર્પેટનો નજારો કંઇક અલગ જ હોય છે. તસવીરમાં હોલિવુડની સુંદરીઓ ટેલર સ્વિફટ, ચેપલરોન, સબરીના કાર્પેન્ટર, એડિસન રાય, એન્ડ્રુયુ કેલી, મેગન સ્ટેલિયન વગેરે નજરે પડે છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement