For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

પેરિસ પેરાલિમ્પિક્સની શાનદાર ઓપનિંગ સેરેમની

12:40 PM Aug 29, 2024 IST | admin
પેરિસ પેરાલિમ્પિક્સની શાનદાર ઓપનિંગ સેરેમની

પેરિસ પેરાલિમ્પિકસનો શાનદાર પ્રારંભ થયો છે. ક્રિસ્ટીન અને કવીન્સે ઓપનિંગ સેરેમનીમાં ધમાકેદાર પરફોર્મ કર્યું હતું. આ ઓલિમ્પિકમાં વિશ્વભરના ખેલાડીઓ તેમનું કૌવત દર્શાવશે. ઓપનિંગ સેરેમનીમાં પણ ખેલાડીઓએ અદભુત પ્રદર્શન કરીને તેમના આગવા મનોબળનો પરિચય આપ્યો હતો.

Advertisement

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement