ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

પેરિસ ઓલિમ્પિક-2024નો જાજરમાન પ્રારંભ

12:44 PM Jul 27, 2024 IST | admin
Advertisement

વિશ્ર્વભરના ખેલાડીઓના મહાઉત્સવ સમાન પેરિસ ઓલિમ્પિક-2024નો શાનદાર પ્રારંભ થયો છે. એફિલ ટાવરના સાનિધ્યમાં સીન નદીમાં જાજરમાન પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રારંભે લેડી ગાગાએ અદ્ભુત પરફોર્મન્સ સાથે કાર્યક્રમને ચાર ચાંદ લગાડી દીધા હતા. ભૂતપૂર્વ ફૂટબોલર ઝિનેદીન ઝિદાને ઓપનિંગ સેરેમની દરમ્યાન ટેનિસ ખેલાડી રાફેલ નડાલને ઓલિમ્પિકની મશાલ આપી હતી. આ અવસરની વિવિધ તસવીરોમાં ખેલાડીઓ, નદીમાં પરેડ, સંગીત સેરેમની નજરે પડે છે.

Advertisement

Tags :
oolampick2024SportsSportsNEWSworldworldnews
Advertisement
Next Article
Advertisement