For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

દક્ષિણ આફ્રિકાના પૂર્વ ઓલ રાઉન્ડર ખેલાડી માઈક પ્રોક્ટરનું નિધન

01:19 PM Feb 19, 2024 IST | Bhumika
દક્ષિણ આફ્રિકાના પૂર્વ ઓલ રાઉન્ડર ખેલાડી માઈક પ્રોક્ટરનું નિધન

દક્ષિણ આફ્રિકાની ટીમની ભૂતપૂર્વ ઓલરાઉન્ડર ખેલાડી માઈક પ્રોક્ટરનું 77 વર્ષની વયે રવિવાર નિધન થયું છે. જેના પગલે ક્રિકેટ જગતમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. પ્રોક્ટર ફાસ્ટ બોલર અને મધ્યમ ક્રમના બેટ્સમેન હતા. દક્ષિણ આફ્રિકાના ક્રિકેટ ઇતિહાસમાં દરેક પ્રકારની ભૂમિકા ભજવી હતી. પ્રોક્ટરે ટીમના કોચ, એડમિનિસ્ટ્રેટર, સિલેક્ટર, કોમેન્ટેટર અને ઈંઈઈ મેચ રેફરી તરીકે પણ સેવા આપી હતી. એટલું જ નહીં અંતિમ વર્ષોમાં તેઓ વંચિત બાળકોને કોચિંગ આપતા હતા. તેમણે માત્ર સાત ટેસ્ટ મેચ રમી જ્યારે 401 ફર્સ્ટ ક્લાસ મેચ રમી હતી. પ્રોક્ટર એક જ મેચમાં બે વાર હેટ્રિક લીધી હતી અને સદી પણ ફટકારી હતી.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement