રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ફૂટબોલ સ્ટાર રોનાલ્ડોનું લક્ઝુરિયસ કાર કલેક્શન

01:23 PM Sep 16, 2024 IST | admin
Advertisement

ફૂટબોલ જગતના શહેનશાહ ક્રિસ્ટિયાનો રોનાલ્ડોના લક્ઝરિયસ કાર કલેક્શનની પણ ભારે ચર્ચા છે. તસવીરોમાં આ શાનદાર કનેક્શન પૈકીની પોર્સ 9 11 ટુ રોલ્સ રોયસ ફેન્ટમ, રોલ્સ-રોયસ કુલીનન, 911 ટર્બો એસ, એમ ક્લીરન પી-1, લેમ્બરગીની એવેન્ટાડોર, બુગાટી ડીબી 9-સ્પોર્ટસ કાર સહિતની કારનો ખજાનો નજરે પડે છે આ તમામ કારો મોંઘીદાટ હોવા ઉપરાંત તેના આગવા ફિચર્સ માટે પણ જાણીતી છે.

Advertisement

Tags :
footballplayerluxuriouscarworldworldnews
Advertisement
Next Article
Advertisement