For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

વેનિસમાં માર્કો પોલોની 700મી વર્ષગાંઠની મનમોહક ઉજવણી

01:13 PM Feb 01, 2024 IST | Bhumika
વેનિસમાં માર્કો પોલોની 700મી વર્ષગાંઠની મનમોહક ઉજવણી

ઈટલીના વેનિસ શહેરમાં માર્કો પોલોની 700મી વર્ષગાંઠ નિમિત્તે પરંપરાગત વેનેટિયન ડ્રેસ સાથે માસ્ક પહેરેલા લોકોના મનમોહક દ્દશ્યો નજરે પડે છે. પ્રતિ વર્ષ ઉજવાતા આ આગવા મહોત્સવ થકી વેનિસની ગલીઓ જીવંત બની જાય છે. આ અવનવા પહેરવેશની સાથો સાથ ઓપન સ્ટ્રીટ શોનું પણ આયોજન કરવામાં આવે છે. તસવીરમાં પરંપરાગત પહેરવેશ સામે ગલીમાં પસાર થતી બે મહિલાઓ તથા અન્ય તસવીરોમાં સ્ટ્રીટ આર્ટિસ્ટો પોતાનું પરફોર્મન્સ રજૂ કરતા નજરે પડે છે. અવનવા માસ્ક પહેરેલા લોકો આકર્ષણનું કેન્દ્ર બને છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement